________________
૩૧.
માટે એક સારી સંસ્થાની જરૂરીયાત સુરતના જૈનેને ભાસી. જમાને કેળવણીને છે. આ કેળવણીના યુગમાં સુરત જીલ્લાના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ કેળવણ પ્રાપ્ત કરવાના સાધને ન હોય તે સુરતની દાનવીર પ્રજા કેમ સહન કરે ?
આથી જૈનત્વની પ્રબળ શ્રધ્ધાના અભિમાને ભૂતકાળમાં જેનેનું જે ગારવ હતું તે પુનઃ પ્રાપ્ત કરવાની મહેચ્છાએ સંવત ૧૯૭૫ના કાર્તિક સુદી સાતમને રવિવારે મુનિશ્રી રત્નવિજયજી તથા સમયજ્ઞ મુનિશ્રી માણેકનિજીના શુભહસ્તે.
શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ–સુરત, ની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપના માટે અને તેની જરૂરીયાત વિષે પછી તે બે મત ન જ રહ્યા, કારણ કે એતે સુવિદિત છે કે જૈન કેમ કેળવણીમાં પછાત હેઈ બીજી કેમે કરતાં ઉતરતી કેટીમાં ગણાતી. આથીજ ભાવી પ્રજાને ઘડવાને એકજ ઘેરી માર્ગ સમજો અને તે કેળવણી. કારણ આ પ્રજા સમજી ગઈ કે કેવળ ધન પ્રવૃતિમાંજ કેમની ઉન્નતિ નથી. પણ તે સાથે પ્રજામાં વિદ્યા-જ્ઞાન–ચારિત્ર અને સદ્દગુણ પ્રાપ્તિની પણ અભ્યદયા આવશ્યકતા છે. અને એ તે નિર્વિવાદ છે કે જ્ઞાન-વિદ્યા -અને કલામાં જેમ જેમ આગળ વધશે તેમ તેમ લક્ષ્મી તે સ્વયમેવ પાછળ ઘસડાતી આવશે. આથી સુરતના ગામડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com