________________
૨૯
પોષણ માટે ફાંફાં મારવાં પડતાં. આ સ્થિતિમાંથી બચવા એકજ ઉપાય હતા અને તે ‘કેળવણી' આથીજ સુરતે પ્રથમ તા શ્રી રત્નસાગરજી વિદ્યાશાળા' સ્થાપી.
પછી તેા જમાનાના પ્રવાહ આગળ વધતાં પ્રજા સપૂર્ણ જાગૃત થઈ ચુકી હતી. તેથીજ નિકા પેાતાનું ધન, વિદ્વાના વિદ્વતા, વિચારકા વિચાર આ દિશામાં ખર્ચવા લાગ્યા. એના પરિણામે સમાજનું' આત્મ મંથન થયું.
એ આત્મ-મથનથી એ પણ જણાયું કે આ પરિસ્થિતિ પ્રવર્તન કરી નવયુગ લાવવાની શિત નવયુવકોમાંજ છે કારણ નવયુવકાજ સમાજના સાચા સેવક છે, નેતા છે. આથીજ નવયુવકોની જેટલી અને જેમ પ્રગતિ વ્હેલી તેટલીજ સમાજની પ્રગતિ વ્હેલી ! એ સાએ સ્વિકાર્યું
એ સમયે સારાય વિશ્વમાં નજર કરતાં સાને સમજાયેલું કે દરેક દેશ-સમાજ અને જ્ઞાતિના ઉદ્ધારકેા યુવાનેજ છે. મહારાષ્ટ્રોના ભાવી યુવાનાએજ ઘડયા છે. આથીજ જૈનસમાજ પણ પેાતાના નવયુવાને ઘડવા હુાર પડી.
:
પછી તા જાગૃતિને જબ્બર વંટોળીએ ચડયા. સા તે સાથે ઉડયા અને સ્થળે સ્થળે પાઠશાળાઓ-મેગે અને ગુરૂકુળ સ્થપાયા. એક સારી સુશિક્ષિત માતા સે સારા શિક્ષકની ગરજ સારે છે પણ તેવી માતાએ અજ્ઞાનતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com