________________
૨૪
મને ર છે. આ સાહસ-પ્રીય અને શ્રી પ્રજા પોતાના મનોરથને કહેવા માગે ભેજી બતાવે છે કારણ જેના કેમ એ વણીક કેમ છે. તેનામાં ભુત અને ભવિષ્ય પારખવાની શકિત છે. શકિત અને સાધનને વિચાર આ પ્રજા કરી શકે છે. તેમાં જ જૈન કોમનું ડહાપણું છે. લોકો કહે છે કે જેને માત્ર બેલીજ જાણે છે, વાન્ યુધેજ ખેલી જાણે છે, પણ સુરતી જૈનોએ એ લોકોકિત પોતાનું કાર્ય બતાવી ખોટી ઠરાવી છે સુરતના જૈને વચનઘેલા નથી પણ કાર્યઘેલા છે અને ઉપરની સંસ્થાએ તેના સ્પષ્ટ સુચન પુરતું બસ છે. પ્રાથમીક ધોરણથી માંડી અંગ્રેજી ત્રીજા ધેરણ સુધીને અભ્યાસ શ્રી રત્ન સાગરજી વિદ્યાશાળા જૈન બાળકને આપતી અને આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને રહેવા અને ખાવાની સગવડે શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ આપતું પણ હાઈસ્કૂલનું ઉચ્ચ શિક્ષણ જૈને માટે મફત ન હતું. આથી જ એક જૈન હાઈસ્કુલની જરૂર તે સુરતને હતી અને એ પરિસ્થિતિ પણ સુરતના જેનેના ખ્યાલ બહાર ન હતી. સદ્દભાગ્યે તે સગવડ પણ સુતે પુરી પાડી છે.
સમયજ્ઞ મૂનિ મહારાજ શ્રી માણેકમૂનિજીના સદુપદેશથી સ્વ. શેઠ નગીનચંદ ઘેલાભાઈના સ્મરણાર્થે જેન હાઈસ્કુલની સ્થાપના અર્થે રૂા. બે લાખની નાદર રકમ મલી. તેના મુખ્ય ટ્રસ્ટી તરિકે સ્વ. શેઠ ગુલાબચંદ દેવચંદ હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com