________________
KO0002001200X9XOFD00000600X
KOD02 :090:00200030*
ગુરૂસ્તુતિ.
શિખરિણી છંદ. (રચનાર. શાહ ભીખાભાઈ છગનલાલ, મુંબઈ.)
ગુરૂરાજે આજે, નયન યુગલે, અંજન કર્યું, જિક્તા વાણીએ, પ્રવચન સુધા, કર્ણથી ભર્યું રૂડું એ આશ્ચર્ય, પ્રતિપળ સ્મરૂ છું હૃદયમાં, સ્મરૂં હું ના શાને, સ્મરણ શરણું, દિવ્ય જગમાં. છે
હરિગીત છેદ, આનંદ સાગર ઊછળે આનંદ સાગર દર્શને, કૃષીકાર દયાનંદ ઉછળે મેઘ કેરા દર્શને અટવી ભયંકર ભવ ભ્રમણના ભેદને ગુરૂ ભેદતા, ગુરૂ ચરણ શરણે ભવ્ય છે ત્વરિત શિવપદ ભેટતા. જન્મી જગતમાં માનવી કંઈ કંઈ કરે છે અવનવાં, કંઈ દ્રવ્ય યુવતિ પુત્ર માટે નૃત્ય કરતાં અવનવાં, ગુરૂવાણ કેરી મોરલીના દીવ્ય મધુરા નાદમાં, ક્ષણ એકપણ ડેલે યદિ, સામ્રાજ્ય ભિક્ષુક ભાગ્યમાં. આત્મા અનાદિકાલથી ભટકે કુસંગ તરંગથી, આનંદ, શેળે કયાં મળે સત્સંગને સે નથી, ગુરૂ ચરણ શરણેની હૃદય આનંદની ઈચ્છા યદિ, આનંદ-સાગર સદગુરૂ આનંદ સાંપડશે તહિં. The C]\0G0L._Sagpi___0_0 _0_0__
D0D0D0DXDXD0200000000"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com