SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પર વામાતો સુત સદા સસરથ સેવક સાધાર. એ, શાસૂઘ મંદિર થંભ થભણ ધારો આધાર એ; ચસિ સૂર નર સમાન કુંડલ સુકુટ માટે મનહરઈ, લિ હાર હીરાતણે હિઅડઈ તેજ તિઅણિ વિસ્તરતું સેના એ સેનાએ નંદન જિનવરૂ એ, સંભવ, સંભવસુષદાતાર કે સાર કરઈ સેવકતણી એ, હયવર હયવર લંછણ પાય તે, સેના એ નદન જિનવરૂ એ. સેના એ નંદતણી સેના મહના મદ અપહરઈ, પ્રભુતસુઈ ચરણુઇ રહ્યા સરણુઈ અમર,અલિ કલિરવ કર, પ્રભુતણી વાણું સુધાઢાણ રસ સમાણી જાણી છે, - ભવ તાપ ભાઈ હરિ જઈ જિન હવાનલ પાઈ. પ સેવું એ સેવું એ ધર્મ જિસરૂ એ, પન્નર નરમો જિનરાજ કે આજ સફલ મુઝ ભવ થયે એ, લાધ એ, હા એ કરૂણાવંત કે; સેવે એ ધર્મ જિસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy