________________
-૧૮૯
..*
.
જિનગુણ સમનિજ ગુણ અપાવી જિનપ્રતિમા સુખકારી; ઉપાદાનમા સુવિચારી નિમત્ય સબલ ઉપગારી. ઈ. ૬ કટુકગણું કારણ વિજે, ચાહક, છાણગુચરાજી;
ભણસી તસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિશૃંદા; ઈ. ૭ સંવત સતર ત્રાયા વરસે રહી સૂરત ચોમાસે; માગસર વદિ દશમી ગુરૂવારે રચીઉસ્તવન ઉલ્લાસે જી.ઈ. ૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજજી સાહ લાલચંદાણુ આગ્રહથી રચના અધિક વિરાજે છે. ઈ. ૯ અધિક ઉછુ જે હોય એમાં શુધ્ધ કર કવિરાયા; સાહાજી લાધે કહે સૂરતમાંહે હરષસુ જિનગુણ ગાયાછે. ઈ. ૧
- હતિ શ્રીસરતનગરની ચૈત્યપ્રવાતી સંખ્યાનું સ્તવન સંપૂર્ણ સર્વગાથા ૧ીસુરતમયે દેહરા ૧૦ છે દેરાસર ૨૩યરા ૩ પ્રતિમા એકેકીગણતા ૩૯૭૮ પંચતીરથીની ૫ ચોવીસુવટાની ૨૪, એકલમલ પટ પાલી સિદ્ધચક્ર કમલા ચામુષ સર્વે થઈને ૧૦૦૪૧ છઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com