________________
૧૯
“ શ્રીસૂરત મધે દેહરા ૧૦. છે, દેશસર (ઘરદેરાસર) ૨૩૫, ભૂયરાં ૩, પ્રતિમાં એકેકી ગણતા ૩૯૭૮, ૫ંચતીરથીની ૫, ચાવીસવટાની ૨૪, એકલમલ, પટ, પાટલી, સિદ્ધચક્ર, ચામુખ સર્વે થઇને ૧૦૦૪૧ છઈ.” (જાએ પૃ. ૬૯)
ઉપાધ્યાય વિનયવિજયજીએ ‘સૂર્યપુર ચૈત્ય પરિષાટી’ સ. ૧૯૮૯માં અનાવી છે. ઉપાધ્યાયજીએ જ્ઞા પરિપાટી એકદર ૧૪ ડિચેામાં પૂરી કરી છે. જેમાંની પ્રથમની અગીયાર કડીમાં સૂરતનાં અગિઆર દેરાસરાનાં નામે આપ્યાં છે. પ્રત્યેક કડીમાં દેરાસરમાં બિરાજમાન મુખ્ય ભગવાનનું નામ–જેના નામથી દેરાસર પ્રસિધ્ધ ઢાય તે ભગવાનનું નામ-આપી સ્તુતિ કરી છે. તે ઉપરાન્ત મૂર્ત્તિયાની સખ્યા કે એવી બીજી ખાખત કંઇ ખેતાવી નથી. મારમી અને તેરમી કડીમાં રાનેર, વલસાડ, ગણુદેવી, નવસારી અને હાંસોટમાં બિરાજમાન પ્રભુની સ્તુતિ કરી ૧૪ મી કડીમાં પોતાના પરિચય આપ્યું છે. જેમાં વિજયસિંહસૂરિના શિષ્ય કીર્ત્તિવિજય અને તેમના શિષ્ય નિનયવિજયે મ્મા કૃતિ કર્યાંનું' જણાવ્યું છે. આ ઉપાધ્યાયજીએ સૂરતનાં જે ૧૧ દેરાસરાનાં નામે ગણાવ્યાં છે તે અનુક્રમે . આ છે—૧ ઋષભદેવનુ', ૨ શાન્તિનાથનું, ૩ ધનાથનું, ૪ પાર્શ્વનાથનુ, ૫ સ‘ભવનાથનું, હું ધર્મનાથનુ', ૭ અભિનંદનનું', ૮ પાર્શ્વનાથનુ'હું કુંથુનાથન', ૧૦ અજિતનાથનુ અને ૧૧ ચિંતામણિપાર્શ્વનાથનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com