________________
૧૪
પ્રત્યેક વ્યકિતને ગેરખી સંખવુ જોઇએ કે સમાજની ઉન્નતિમાં પેાતાની ઈન્નતિ છે. સમાજની અવનતિમાં પાતાની પણ અવનતિ છે. આથીજ માપણા જંગમ તિર્થમાં જેને જેને જેજે પ્રકારની મદદની અપેક્ષા હોય તે પ્રત્યે ઉપેક્ષા ન થવી ઘટે.
આપણી પાટણની એક વખતની પ્રભુતા યાદ કરીએ તે આપણને જાય છે કે તે સમયે પાટણમાં જે કાઇ ગાધી બધુ આવતા તેને પ્રત્યેક ઘેરથી એક રૂપીએ, એક નળીયું, એક ઇંટ આપવામાં આવતી. આથી એ પણ લક્ષાધિપતિ થઈ જતા. એ સમયે જને જાહેાજલાલીની ધરાકાષ્ટાએ હતાં. તે સાથે જૈનાએ સામિ અન્ધુત્વ સંપૂર્ણ ક્ષાએ ખીલવ્યું હતું.
માધુનિક સમાજ માટે જૈન સમાજે પારસી કામને ઘડા લેવા ઘટે છે. આજે પારસી કામના પંચાયત ખાતા લાખે! પરના છે. મદદની અપેક્ષા રાખતાં દરેકને ચેગ્ય તપાસ પછી તન ગુપ્ત રીતે-લેનારની પ્રતિષ્ઠા સચવાય તે માર્ગે જોઈએ તેટલી મદદ અપાય છે. પરિણામે આજે કાઇ પારસી ભીખારી નજરે ચડતા નથી. એજ રીતે જૈને એ પણ જાતીય અત ખીલવવું જોઇએ. તેાજ સમાજના ઉદ્ધાર થઇ શકે, બેકારી દૂર થાય, અને જૈન સમાજ એક પ્રતિષ્ઠ! સોંપન્ન સમાજ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com