SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ભુવનની જરૂરીયાત ઉભી થઈ છે, અને હજીરા પણ તેવું જ સુંદર સ્થળ હોવાથી ત્યાં પણ આરોગ્ય ભુવનની જરૂરીયાત છે. અમારા સાંભળવા મુજબ મહેમ શેઠ ભાઈચંદ કલ્યાણચંદ ઝવેરીના વિલમાં જણાવ્યા મુજબ એક સેનીટેરીયમ બંધાવવાનું છે. જે એ વિલનું ટ્રસ્ટી મંડળ ઉપરના બને સ્થળ પૈકી ગમે ત્યાં એક સ્થળે જે સેનીટેરીયમ બંધાવે તે સુરતની જૈન સમાજને બહુ ઉપકારક નિવડે. આથી અમને આશા છે કે આ ટ્રસ્ટીમંડળ ઉપરની જરૂરીયાત પુરી પાડશેજ, - - .. . - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy