________________
૧૩૬
પુરાણીએ યુવાન વર્ગમાં શૈર્ય–વીર્ય-સાહસ-અને અંગ બળ ખીલવવા વિરહાક આપી છે ત્યારથી સારૂય ગુજરાત આ પ્રશ્નને વિચાર કરી રહ્યું છે, તે ઓછા હર્ષની વાત નથી. આથીજ આ પ્રશ્નને નિકાલ કર ઘટે છે. .. આ રીતે સમાજનું આરોગ્ય પૂનઃ પ્રાપ્ત કરવા ભાવી, જનતાને અખાડાઓ અને કસરત શાળાઓની જે આવશ્યકતા છે તે પર આટલું લાંબું નિવેદન આપવું પડયું છે. કારણ અમારી માન્યતા છે કે જે તે સાધને ઉભા કરવામાં આવે તે તે ભાવી જનતા માટે બીજા સાધને દવાખાના અને સેનીટેરીયમેની જરૂરીયાત ભાગ્યેજ રહેશે. છતાં આધુનિક સમાજના આરોગ્ય માટે જે સાધનની જરૂરીયાત છે તે પૈકી મુખ્ય તે (૧), કસરતશાળાઓ અને અખાડા ?
(૨) ગૃહ ઉદ્યોગે ફરી સજીવન કરવા -
. (૩) દવાખાનાઓ. (૪) સેનીટેરીયમે છે. - સુરત જૈન સમાજે આ દિશામાં પણ કેટલુંક કાર્ય કર્યું છે, તે અવશ્ય ઉપકારક છે, છતાં બીજા ક્ષેત્રોના પ્રમાણમાં આ ક્ષેત્રમાં જોઈએ તેટલું ધ્યાન નથી અપાયું એમ તે કહેવું જ જોઈએ. સુરતના ઉદાર જૈને તે દિશામાં પણ ટુંક સમયમાં જ પ્રગતિ કરશે એમ સા કેઈ ઈચ્છેજ. - આ દિશામાં જેજે શુભ પગરણે થયાં છે તે પૈકી શેઠ નગીનચંદ મંછુભાઈ વ્યાયામશાળા-સુરત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com