________________
૧૬ કરવું એ તેમને મન કર્તવ્ય ભાસ્યું અને પોતાના પિતાશ્રીના નામને સંબોધાયેલી “શ્રી દેવચંદ લાલભાઈ જૈન ધર્મશાળાની માલિકી તેઓશ્રીએ “શ્રી રત્નસાગરજી જૈન બોર્ડિગને અર્પણ કરી અને શ્રી રત્નસાગરજી જૈન બોર્ડિગનું કાયમી અસ્તિત્વ કર્યું,
એ રીતે અન્ય ધર્મશાળાઓ જ્યાં જ્યાં યાત્રિકો લાભ ન લેતાં હોય તેના માલીકે અગર વહીવટદારે એ સ્થિતિ ધ્યાનમાં લઈ પિત પિતાના લત્તાઓની સાર્વજનિક સામાજીક સંસ્થાઓને ધર્મશાળાઓને ઉપગ સુપ્રત કરે તે સુરતની કેટલીક સામાજીક સંસ્થાઓ પગભર થઈ કાયમી થઈ જાય. આથી ધર્મશાળાઓના વહીવટદારોને અમારી વિજ્ઞપ્તિ છે કે તેઓશ્રી ઉપરની બાબતમાં ઘટતું કરશે.
સુરતની ધર્મશાળાઓની ને, ૧ શ્રી જીવન-વિલાસ. ગોપીપુરા શેઠ સુર્યાભાઈ જીવણચંt ૨ નવી ધર્મશાળા - શેઠ નગીનસંદ કપુરચંદ ઝવેરી
શેઠ કલાનચંદ ગેલાભાઈ ઝવેરી (હાલ મોહનલાલજી ઉપાય તરીકે ઓળખાય છે) ૩ શેઠ પ્રેમચંદ રાયચંદ ધર્મશાળા, ગોપીપુરા શેઠ એવંદ રાય(સાર્વજનિક ધર્મશાળા તરીકે વપરાય છે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com