________________
વાંચનાલયને સારો લાભ લે છે. આ સાથે તેને સારા સારા ગુજરાતી-હિંદિ-અંગ્રેજી માસીકે પણ મંગાવવાની જરૂર છે. આશા છે કે તેના કાર્યવાહકે આ તરફ એગ્ય ધ્યાન આપશે, અને આ સંસ્થાને સર્વાગ સુંદર બનાવશે.
સેક્રેટરી તરીકે શા. હરખચંદ છોટુભાઈ ઉત્સાહથી કાર્ય કરે છે.
સાહિત્ય વિભાગ પૂર્ણ કરતાં પહેલાં સુરતના જૈનેને એકજ વિજ્ઞપ્તિ કરવાની છે અને તે એજ કે આપણી સમાજને માટે ભાગ તેમાંય બાળકે અને સ્ત્રીઓ તે ખાસ કરીને પિતાની નિરક્ષરતા વા અજ્ઞાનતાને લીધે આ ભંડાર કે લાઈબ્રેરીઓને લાભ લઈ શકતી નથી. જેના હાથમાં સમાજના ઉધ્ધારની ચાવી છે એજ આમ જ્ઞાનથી વંચીત રહે એ સુરત માટે ભાસ્પદ્ નથી. આથી સ્ત્રીઓબાળકો અને વૃધ્ધોને વાંચન-રસિક બનાવવા તેમનામાં જ્ઞાનને ફેલા કરવા એક ફરતા પુસ્તકાલયની સુરત જૈન સમાજને જરૂર છે. તે પુસ્તકાલય દરેક લત્તામાં પુસ્તકો પુરા પાડે તે સહેજે જૈનમાં જ્ઞાનની અભિવૃધ્ધી થાય. આશા છે કે સુરતના જૈને અગર જ્ઞાનભંડારોના કાર્યવાહકો આ પેજના પ્રત્યે સંપૂર્ણ લક્ષ આપશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com