SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આજ સુધીમાં આ ફન્ડ તરફથી અક્ષય કુમાર ચરિત્રનું ભાષાન્તર કરાવી તેના બે ભાગ પ્રગટ થાય છે. ત્રીજો ભાગ ટૂંક સમયમાં જ પ્રગટ થવાનો છે. આ સંસ્થા આવા અનેક ગ્રન્થ બહાર પાડી સાહિત્યની સંગીન સેવા બજાવે એજ હિદા . શ્રી જૈન સાહિત્ય ફન્ડ સુરત. સાહિત્ય-રસિક સુરતે સાહિત્યધ્ધાર અર્થે જુદી જુદી સંસ્થાઓ સ્થાપી સાહિત્યમાં નવયુગ પ્રવર્તાવ્યું છે. આગળ આપેલી સંસ્થાઓ ઉપરાંત બીજી પણ સંસ્થાઓ છે, જે પૈકી શ્રી જૈન સાહિત્ય ફન્ડ પણ એક છે. આ સંસ્થાનું ફેન્ડ રૂા. ૬૦૦૦) છ હજાર આસરેનું છે. તેમાંથી ચાર પુસ્તકો પ્રકાશીત થયાં છે. તેના મુખ્ય વહિવટદાર રા. દીપચંદ મગનભાઈ છે. હજુ પણ આ સંસ્થા બીજા પુસ્તકો બહાર પાડે તે ઈચ્છવા એગ્ય છે. આતે સા સાહિત્ય પ્રકાશનને અંગે વાત થઈ. પણ આ બધું સાહિત્ય પ્રકાશીત તે કર્યું, પણ તેને ઉપયોગ શું? એ સહેજે પ્રશ્ન ઉદભવે. સુરતે તેને વિચાર નથી કર્યો એમ નથી. જે જે સાહિત્ય પ્રકાશીત થયું છે, થવાનું છે એ સૈ પુસ્તકનો સંગ્રહ પણ જુદા જુદા ભંડાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy