________________
૧૦. સરસ્વતીભકતામર શ્રીધર્મસિંહસૂરિકત, તથા શાન્તિ
ભકતામર શ્રી કીર્તિવિમલમુનિરાજકૃત, ટકા તથા ગુજ
રાતી ભાષાંતર સાથે ૧૧. ધનપાલ-પંચાશિકા, ટકા તથા ગુજરાતી ભાષાંતર સાથે. ૧૨. ભકતામર-સ્તોત્ર શ્રીમાનતુંગસૂરિકૃત, શ્રીગુણાકરસૂરિ
તેમજ ઉપાધ્યાય શ્રી મેઘવિજયકૃત ટીકા સાથે. ૧૩. જૈનધર્મવરસ્તોત્ર શ્રીભાવપ્રભસૂરિકૃત, પજ્ઞ ટીકા સહિત ૧૪. લીંબડી આદિ ભંડારની પ્રતિઓનું સૂચી-પત્ર. ૧૫. લકપ્રકાશ (ગુજરાતી ભાષાંતર સાથે) ૧૬. જીવસમાસ. ૧૭. પ્રવજ્યાદિ કુલકે. ૧૮. સ્તુતિ-ચતુર્વિશતિકા શ્રીભનમુનિરાજકૃત, શ્રીજયવિજય
પ્રમુખ ચાર મુનીશ્વરોએ રચેલી ટીકાઓ સહિત. ૧૯ ભવભાવના. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફન્ડ તરફથી
" પ્રસિદ્ધ થયેલા પ્રત્યેની યાદી. અંક ગ્રન્થનું નામ, તેના કર્તા વિગેરે. ૧ શ્રીવીતરાગસ્તોત્ર શ્રી હેમચંદ્રાચાર્યકૃત, શ્રીપ્રભાચંદ્રસૂરિએ રચેલી તેમજ મુનિશ્રીવિશાલરાજના શિષ્ય રચેલી ટીકા સહીત. ૨ શ્રમણપ્રતિક્રમણસૂત્રવૃત્તિ પૂર્વ મુનિવકૃત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com