________________
ગજસુકુમાળ
અસરથી મુનિરાજનું મરણ થયું. છેલ્લી ઘડી સુધી શુભ ભાવના રાખવાથી તે દેવલોકે ગયા.
આટલી હદ સુધી અહિંસા પાળનાર કેટલા મહા
ભાએ હશે ?
ગજસુકુમાળ
: ૨:
શ્રી નેમનાથ મધુર વાણીથી ઉપદેશ દેતા હતા. ત્યાં શ્રીકૃષ્ણ મહારાજના નાના ભાઈ ગજસુકુમાળ આવ્યા. તેમણે તે ઉપદેશ સાંભળ્યે ને વૈરાગ્ય થયા. એટલે પેાતાની માતા દેવકીજીપાસેગયા ને ઢીક્ષા લેવાની રજા માગી. દેવકીજીએ તેમને ધણું ધણુ સમજાવ્યા કે “પુત્ર ! તારી ઉમ્મર નાની છે. સંજમ ખૂબ દેવલો છે. તારાથી એ નહિ પળાય.''પણ ગજસુકુમાળની ભાવના દૃઢ હતી એટલે છેવટે રજા આપી. ગજસુકુમાળે દીક્ષા લીધી.
"
દીક્ષા લઇને તેમણે પ્રભુને કહ્યું કે “ પ્રભા ! મેાક્ષ જલદી મળે તેવા ઉપાય બતાવા!'' પ્રભુ તેમનાથ કહે, “ધ્યાન ધરીને ઉભા રહેા. મન વચન ને કાયાને બરાબર પવિત્ર કરી ! ‰
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com