________________
ધર્મચિ અણગાર.
નાગિલા બ્રાહ્મણીએ ભાતભાતનાં ભોજન કર્યા. તીખા તમતમતાં શાક કર્યો. તેમાં તુંબડાનું શાક કરતાં કેઈએ તુંબડાં ચાખ્યાં નહિ. પછી તૈયાર થયે જ્યાં કામ ઊઘાડીને એક પીતે જીભે અડાડ્યું ત્યાં કહે છે! તે સમજી ગઈ કે શાક કડવા તુંબડાનું થયું. કોઈથી આ ખવાશે નહિ. એટલે તે બાજુએ મૂક્યું. ભજનને સમય થયે એટલે સહુ આવ્યા ને જમી ઉઠ્યા.
એવામાં “ધર્મલાભ કહેતા ધર્મચિ નામના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com