________________
પાંચમી આવૃત્તિ પ્રકટ કરતાં
નોરં તત્વજ્ઞાન સામાન્ય જનસમાજને પચતું નથી. એને
'તે એ તત્વજ્ઞાન કથાઓ દ્વારા રજૂ થાય તે જ સમજમાં આવે. કદાચ એની સીધી અસર ન જણાય તે પણ સૂક્ષ્મ રીતે એના સંસ્કાર મન પર પડે છે. આથી જૈન સાહિત્યને વિશાળ પ્રદેશ આ કથાઓએ રેકેલે છે. સમય તથા કેની રૂચિ પ્રમાણે એ એ કથાઓમાં વિદ્વાન લેખકોએ બિ તથા ભાષાને ઉપયોગ કર્યો છે, છતાં જેમ માળાના અનેક મણકાઓ એક જ સૂત્રથી ગુંથાયેલ હોય છે તેમ આ કથાઓ એક શાંત રસ-રામ ભાવનાની સિદ્ધિને માટે ગુંથાયેલી છે.
આ કથાઓનું લક્ષ્ય મનુષ્યમાં રહેલી પાશવત્તિને ઉશ્કેરીને અધમ આનંદ આપવાનું નથી એટલે એમાં શૃંગાર વીર-કરણ અભૂતાદિ બધા રસેનિ “છુટથી ઉપાબ હોવા છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com