SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઇલાચીકુમાર: " કાયાને જીતી મારા આત્માનું કલ્યાણ કર્યું. ' આવા વિચારા કરતાં તેને પણ દેવળજ્ઞાન થયું. રાજારાણીએ આ બંનેના જીવનમાં એકાએક ફેરફાર જોયા. અને તેમને પણ પોતપાતાના જીવન સંબંધી વિચાર આવ્યા. તે વિચારાથી હૃદય તદ્દન પવિત્ર થતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ ચારે દેવળજ્ઞાનીઓ લાંબા વખત સુધી આ દુનિયા પર ફર્યા. તે દરમ્યાન તેમના પવિત્ર જીવનની ધણા ઉપર અસર થઇ. તેમના અમૃત શા ઉપદેશથી ઘણાનાં જીવન પલટાઈ ગયાં. પેાતાનું આયુષ્ય પૂરું થતાં તે બધા નિર્વાણ પામ્યા. ધન્ય છે ઇલાચી જેવા સાહસિક નરવીરાને ! शिवमस्तु सर्वजगतः ॥ દરેક શાળા, પાઠશાળા તથા કુટુ બે માહક થવા ચાગ્ય માસિક જૈન શિક્ષણપત્રિકા તંત્રી : ધીરજલાલ ટાકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ૧). આજેજ ગ્રાહક બના. જાતિ કાર્યાલય, રતનપેાળ : અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy