________________
જ બુસ્વામી
પરણ્યાની પહેલી જ રાત. જંબુકુમાર પિતાની પત્નીઓ સાથે રંગશાળા (સુવાને એરડે) માં ગયા.
રંગશાળાને ભપકે કીધે કહેવાય નહિ! ભલભલાના તે ચિત્ત ચળાવી દે ! શું ત્યાંનાં ચિત્ર ! શું ત્યાંની મેજશોખની સામગ્રી:
જુવાન વય, રાત્રિની એકાંત ને પિતાની પરણેલી જુવાન પત્નીઓ પાસે ! પણ જબુકમારનું ચિત્ત ચળતું નથી !
૩ :
રાજગૃહીથી થોડે છે. એક માટે વડલે છે. ઘનઘેર તેની છાયા છે. વડવાઈને ત્યાં પાર નથી. તેની છાયામાં બરાબર સાંજ પડતાં એક પછી એક માણસે આવવા લાગ્યાં. બધાએ બુકાનીઓ બાંધેલી. શરીર પર રાખોડી રંગનાં કપડાં ઓઢેલાં.
આ બધામાં કદાવર કાયાને એક જુવાન. કરડી તેની આંખે. વિકરાળ તેનું મેં. બધા માણસો ભેગા થયા એટલે તે બે “સ્તો ! આજ સુધી આપણે ઘણી ચોરી કરી છે. છતાં જોઈએ તેટલા ફાવ્યા નથી. પણ આજ જબ્બર લાગ મળે છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com