________________
ચંદનબાળા
એજ પ્રભુ મહાવીરનાં પહેલાં ને મુખ્ય સાધ્વી.
તેમણે આકરાં તપ ક્યાં. દેહ્યલાં સંજમ ધારણ કર્યો. અને એમ કરીને મન, વચન, કાયાને પૂરાં પવિત્ર બનાવ્યાં
અનેક રાજરાણીઓ અને બીજી સ્ત્રીઓ તેમની શિષ્યા બની. છત્રીસ હજાર સાધ્વીઓમાં તે વડેરાં બન્યાં.
આયુષ્ય પુરુ થતાં મહાસતી ચંદનબાળા નિર્વાણ પામ્યાં. ધન્ય છે તેમનાં શીયળ, તપ અને ત્યાગને !
એમના જેટલા ગુણ ગાઈએ તેટલાં ઓછાં છે.
દરેક બહેન ચંદનબાળાના જીવનને સમજે તથા આદરે અને એમની પેઠે પિતાના આત્માનું કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com