________________
કુદરતની અજબ ખુબીજ એ છે, જુઓને, તમે જણાવ્યું, તે પ્રમાણે દુનીયાને પ્રવાહ ધેધબંધ વહેતે હોવા છતાં, આવી વ્યકિતબા પાકયા કરે છે.
આમાનું અસ્તિત્વ આજનું વિજ્ઞાન સ્વીકારતું નથી. આજના સાઈન્ટીસ્ટો તેની વાત કરતા નથી. સર એલીવરાજ જેવા આમિક વૈજ્ઞાનિકોની વાત કઈ સાંભળતું નથી, આત્માના પ્રકાશના શિક્ષણની કઈ કેલેજ કે શિક્ષણ-ફંડ કાઢતું નથી, કેઈ તેના ઈનામ કે માન, ચાંદ કાઢતું નથી, છતાં તે સ્વયં પ્રેરણાથી ફેરી આવે છે. એજ અજબ કુદતની અજબ ઘટના છે. “કુદરત કેઈથી સંપૂર્ણ કાબૂમાં લેવાતી જ નથી” એ વિશ્વને અટલ સિદ્ધાંત છે, તે બરાબર યાદ રાખો.
જડવાદની સંસ્કૃતિમાં અંજાશે, તે પામર બિચારા પિતાની જાતને અને પિતાની આજુબાજુના વર્તુલને જરૂર નુકશાન કરશે, તેથી બીજાને શું નહિ ફસાય, તેને અમુક વખત સુધી કાર રહેશે જ, પણ આખરે તેને વિજય જ છે. આ જમાને સિધાંતવાદીઓ માટે ખાંડાની ધાર સમાન તે છે જ.
આવા મહાન આત્માઓમાંની એકાદ વ્યક્તિ વધુ પ્રતિભાશીલ, અને પ્રભાવશીલ નીકળી આવે, એટલે આજની આ ગંજીપાની ઇજાળ ઉડાડી દેતાં તેને કેટલી વાર? સંભવ છે, કે-કદાચ આજને આ તમારે ત્યાં સુધી ચાલ્યા કરે.
પરંતુ, આજના વિજ્ઞાનની પ્રત્યક્ષ અજબ શે, તેમાં અંજાચેલી આજની દુનિયા, અને જીવનમાં વણતે જતો તેને દૈનિક ઉપગ, માનવ પ્રજાને કયાં પહોંચાડશે? તે કાંઈ સમજી શકે છે? - હા, તે સમજી શકીએ છીએ. આજના વિજ્ઞાનની શોધ અદ્ધર બાજીએ થાય છે. તેને યોગ્ય ભૂમિકા નથી. તેમાં પરમાર્થને બદલે સ્વાર્થ છે. અપૂર્ણ અને કામચલાઉ છે. તે બધું ગુપ્ત રાખી ચલાવાવમાં આવે છે. પરંતુ, તે બધું ખરા રૂપમાં બહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com