________________
તેમના જીવનને સંક્ષિપ્ત ટુંક પરિચય આપવાને લેખકે પ્રયાસ
વિશેષતા એ છે કે૧ ઉકત સાધ્વીજી મહારાજ મહાતપસ્વિછ છે.
લેખકની સમજ પ્રમાણે, વર્ધમાન આયંબિલ તપ પૂરા કરનાર, વર્તમાન કાળે આજ, સાધ્વીજી મહારાજ છે. આયંબિલમાં સાથે છાશ વાપરીને એ તપ પૂરો કરનારાના નામે સાંભળવામાં આવ્યાં છે, પણ છાશ વિના, વિધિસરના આયંબિલથી પૂરા કરનારમાં તે આજે તીર્થશ્રીનું નામ પહેલું અમારા જાણવામાં આવેલ છે. તપસ્વી પૂજ્ય મુનિમહારાજશ્રી તરુણુવિજય મહારાજશ્રી, જેણે છેલ્લા કેટલાક વખત પહેલાં એ તપ સંપૂર્ણ કર્યાને દાખલે છે. પરંતુ, છાશ સાથે કે છાશ વિના તે બાબત બનેય વાત સંભળાય છે. એટલે ચેકસ નિર્ણય કરી શકયા નથી.
આજે વર્ધમાન તપનું આચરણ કરનારા કેટલાય મહાનુભા શ્રી સંઘમાં વિદ્યમાન છે, અને ૮૦-૮૫ મી એળી સુધી પહોંચ્યાના દાખલા મેજુદ છે, તેમાંના કઈ કઈ મહાભાગ્યવાને એ તપ પૂરો કરશે, એવી આશા જરૂર રહે છે, પરંતુ આજે તે ટચલી આંગળીના પહેલા ટેરવા ઉપર શ્રીમતી મહાસતી તીર્થ શ્રીજી સાધ્વીજી મહારાજનું નામ રમણ કરે છે.
લેખકની યાદ પ્રમાણે વસ્તુપાળ તેજપાળના ગુરુ વર્ધમાનસૂરીશ્વરજી મહારાજાએ વર્ધમાન તપ કર્યાનું વાંચ્યું છે, જેઓ વર્તમાન કાળે શ્રી શંખેશ્વરજી મહાતીર્થના અધિષ્ઠાયક થયા હોવાને ઉલેખ છે. કેમકે–તેઓશ્રી, એ મહાતીર્થની પર્શના કરવા જતાં, વચમાં જ કાળધર્મ પામ્યાને ઉલ્લેખ છે. ત્યારબાદ વચલા કાળમાં જે કે કઈ કઈ મહાનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com