________________
નળ પાણી પીવા આવેલી હતી, ત્યારે ઉકત યુવકે તેને હઠાવીને પિતે પહેલું પાણી પીધું. બસ, ત્યારથી તેની રીતભાતમાં ફેરફાર થઈ ગયે. ઉપચાર કરતાં છ મહિને “સારા કપડાં અને અમુક મિઠાઈ ખાઈને જવાનું વચન આપ્યું. તે પ્રમાણે દરેક સામગ્રી પૂરી પાડવામાં આવી એટલે છેવટે ત્રીજે માળેથી ઉતરીને મહેલામાં જતાં અરધેથી એને આવેશ ચાલ્યા ગયે. પિતાને સ્ત્રીવેશમાં જોઇ યુવાન ખુબ શરમાયે, અને દુઃખી થયે. આ પ્રસંગ નજરે જોયા પછી “આમાં કાંઈક તથ્થાંશ છે” એવો વિશ્વાસ અમને બેઠો.
વળી, યુરેપ અમેરિકામાં પણ તે વિષેનું સંશોધન ચાલે છે. હમણું તેવા સંશોધકોની એક પરિષદ અમેરિકામાં ભરાઈ હતી. તેવા સંશોધકેના ફોટા સાથે કેટલાક તેના મૃત સગાંએના પણ ફટાએ તેમાં પડ્યા હતા. વળી, મંત્ર સિદ્ધિઓના પણ પ્રાગે ઘણા વર્ષોથી એ દેશમાં નિષ્ણાતે મારફત ચાલી રહ્યા છે. જેમાં ઘણા માણસો કામે લાગેલા છે, અને મોટા ખર્ચે પ્રયોગશાળા ચાલી રહી છે.
તિબેટના મુસાફરોના તાજાંજ જમણુ વૃત્તાંતેમાં પણ ૪૫-૪૫ ફૂટના પ્રેતની વાતો વાંચીએ છીએ, પ્રમાણભૂતશાસ્ત્રોમાં વષ્ટિ, પ્રેતસૃષ્ટિ, તથા વ્યંતર જાતિના દેવ વિષે વાંચીએ છીએ, તથા પૂર્વાચાર્યોના જીવનવૃત્તાંતેમાં અને કથાઓમાં પણ આવા ઘણા પ્રસંગે વાંચવામાં આવે છે. શ્રીવિજયહિરસૂરીશ્વરજી મહારાજ, અને તેમના પછીના પ્રધાન આચાર્ય મહારાજાઓ યક્ષરાજ તથા શાસનદેવીની આરાધના કરી “આચાર્ય પદવી માટે કોણ ચગ્ય છે? ” તેના ખુલાસા મેળવ્યાના પ્રમાણભૂત ઉલ્લેખ મળે છે.
આ બધા ઉપરથી તીર્થ શ્રીજી મહારાજના જીવનમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com