________________
વાળા ગામામાં કન્યા આપવી. ” એ જાતિ માટેની પ્રગતિના માર્ગ છે. આથી છેવટે છેવટની હદના વધુ ખાનદાન ગણાતા કુટુંબવાળા સ્થળમાં કન્યાએ અપાય, પરન્તુ એ છેવટની હદના સ્થાનની કન્યાઓને ક્યાં આપવી ? એ પ્રશ્નના ઉકેલમાં જ-તેવા શહેરી કે સ્થળે પાતાનાજ શહેરમાં કે સ્થળમાં આપવાના નિયમ રાખે, તે આ રીતે સ્વાભાવિક છે. [ પરન્તુ આજે તે નિયમને કેટલેક ઠેકાણે દુરુપયોગ થઇ રહ્યો છે. અને તે એ કે“ પેાતાની ઉચ્ચ જ્ઞાતિમાં ચૈાગ્ય સ્થળ ન મળે, તે ઉતરતી જ્ઞાતિમાં પણ કન્યા આપવી, પણ બહાર ન જવુ, અને બહાર ન જવા પેાતાની જ્ઞાતિમાં પણ કન્યા ન આપવી. ” આ એક ભૂલ છે. મનતાં સુધી “પાતાનું ક્ષેત્ર ન છેાડવું. ” એ સારું' છે, પરન્તુ ન છૂટકે છેાડવું પડે, તા છેાડવું, પરંતુ જ્ઞાતિ ન છેડવી જોઇએ. વીશ. શ્રીમાળીએ વીશા એસવાળમાં કે વીશા પારવાડમાં કન્યા આપીને પણ પેાતાના શહેરથી બહાર કન્યા ન આપવાના આદર્શ જાળવવા પ્રયત્ન કરે, તે તે યેગ્ય નથી. પરંતુ, જરૂર પડ્યે પેાતાના શહેરથી બહાર અને છેવટે આખા ભારતમાં પેાતાની જ્ઞાતિમાં ન છૂટકે આપવી પડે, તે તે આપણી યાગ્ય છે. કેમકે—સ્થળ કરતાં વારસાની શુદ્ધિની મહત્તા વધારે છે. જો તે ભૂલ સુધારવામાં નહિં આવે, તે પછી આંતરજ્ઞાતીય, અને પછી આંતરરાષ્ટ્રીય, કન્યા વ્યવહાર શરુ થતાં કાઇપણુ જ્ઞાતિ વ્યવસ્થા અને છેવટે આ અનાય ના ભેદ પણ રહેશે નહિ. “ જ્ઞાતિવ્યવસ્થાના ટકાવ કરવા, એ આર્ય-સસ્કૃતિનું એક મહવનું અંગ છે. તે વ્યવસ્થાના નાશમાં આ પ્રજાના નાશ છુપાયેલા છે. ” એમ સમાજવજ્ઞાનના સારા જાણુકાર વિદ્વાનાનું કહેવું છે.
તેથી ગજરાšનનુ` માસાળ અને સાસરું એકજ શહેરમાં હતા. ૩ ગજરા મ્હેનના બાહ્ય સસ્કારા.
સારા કુટુંબમાં જન્મ થવાથીજ તે દ્વારા મળેલા સસ્કારીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com