________________
૧૪ - આધુનિક વૈજ્ઞાનિકોએ પણ નિસંદેહ રીતે સાબિત કરેલ છે, કે –
વંશપરંપરાના સુસંસ્કારથી વધુ સંપન્ન માનવે વિગેરે પ્રાણુઓ જગતમાં વધુ વખત પોતાની જાતને ટકાવી શકે છે.”
જે સમાજમાં, વંશપરંપરાના સુસંસ્કાર અને ઉત્તમ ગુણેને તથા શારીરિક ઉત્તમ તને વારસો ટક્ય હેય, અને ઉત્તરતર સંતાનમાં અખંડ પ્રવાહરૂપે ચાલ્યું આવતું હોય, તે જ સમાજવ્યવસ્થા ઉત્તમ ગણાય છે. બાહ્ય શિક્ષણ વિગેરે બાહા સાધનેથી આવેલા બાહા સંસ્કાર તે વ્યક્તિ પૂરતું જ કે તે પેઢી પૂરતું જ સત્વ પૂરું પાડે છે. આગળ આગળ કાયમ ન ટકતાં ખરે વખતે પડી ભાંગે છે. પણ આનુવંશિક સાત્વિકતા હજારે પેઢી સુધી વારસામાં લંબાય છે. ભલે બાહ સંસ્કાર અપ જણાતા હોય, છતાં આનુવંશિક સંસ્કારી પ્રજાએ ચિરંજીવી હોય છે.
એટલા માટે જ ભારતીય આર્ય પ્રજાના આગેવાને મરણને ભેગે પણ પિતાના વંશવારસાના સુસંસ્કારોની રક્ષા કરતા આવ્યા છે, અને તેટલા ખાતર સહેજ પણ સંસ્કારમાં બગાડો પિસે આદર્શથી ઉતરતા દરજજા ઉપર માનવમાનસ કે રીતભાત ઉતરી પડે, કે તુરત જ તેને વિભાગ જુદો પાડી દઈ, મૂળ વારસાનું રક્ષણ કરતા આવ્યા છે. અને ચડતી–ઉતરતી લાયકાતવાળા માનની સેળભેળ થતી અટકાવતા આવ્યા છે. ૩ તેને બગાડવાના પ્રયત્નો
આજે, આખી આર્ય પ્રજાનો નાશ કરવા માટે હેય, કે જગતમાંથી તેની પવિત્રતાની ખ્યાતિ નષ્ટ કરવા માટે હોય, કે ગમે તે કારણે હોય, પણ અર્ધદગ્ધ વિદેશી વિદ્વાને “વિવિધ નાતજાતના લેકેના ખીચડારૂપ ભારતવર્ષ છે.” એમ જણાવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com