SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦) અલબત, જેમાં દાન દેવાની જેટલી મહત્તા છે, તેના દાનની તેટલી મહત્તા સમજાવવી, અને પછી દાતા જેમાં આપવાની ઈચ્છા ધરાવે, તેમાં આપે, એ ન્યાય સારે છે. પણ “ આના કરતાં અત્યારે આ વધારે દાનપાત્ર છે.” એ સત્યથી વિપરીત ઉપદેશ આપવો હિતાવહ નથી. વધારે શબ્દ ઉત્તરોત્તર જેની વધારે પાવતા હોય, તેનેજ કાયમ લાગુ કરી શકાય. વળી, “ઉતરતા પાત્રનું દાન ચડીયાતા પાત્રમાં લઈ જઈ શકાય છે, પણ ચડીયાતા પાત્રનું ઉતરતામાં ન લઈ જઈ શકાય.” આ નિયમ ઉપર ધ્યાન આપીને ટ્રસ્ટના નિયમોને અમલ થવો જોઈએ. તેને બદલે કોઈ ગામમાં દહેરાસર પડી જતું હોય, છતાં પાઠશાળાનું ફંડ તેમાં ન લઈ જવા દેવામાં આવે, અને દેવદ્રવ્યનું ધન બીજા ઉતરતાં પાત્રામાં લઈ જવામાં આવે. એ ન્યાયેષ્ટિથી અગ્ય અને હિંસાપ્રવર્તક છે. કેમકે-પરિણામે આ જોષખ્ય આર્ય પ્રજાના નાશમાં પરિણમે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy