________________
જ્યોતિ કાર્યાલય એટલે સુંદર છાપકામ કરી આપનાર
અનેક ગૃહસ્થોએ અમારી પાસે જુદી જુદી જાતનું છાપકામ કરાવી સંતેષ જાહેર કર્યો છે. છાપકામના મેટા ઓર્ડરે અને સ્ટેટેના કામ પણ લેવામાં આવે છે. એક જ વખત કામ કરાવી ખાત્રી કરે. દીલપસંદ પુસ્તકે પૂરાં પાડનાર
અમારી પાસે ધાર્મિક, સામાજિક, રાજકીય વગેરે તમામ વિષયનાં પુસ્તકે સારા પ્રમાણમાં સંઘરવામાં આવે છે અને ગ્રાહકને વ્યાજબી કમિશને પૂરાં પાડવામાં આવે છે. વધારે જાણવા સૂચીપત્ર મંગાવો. ચિત્રકાર
આ દિશાના અમારે અનુભવ વર્ષોને છે. તમામ જાતનું ચિત્રકામ કિફાયત ભાવે કરી આપવામાં આવે છે. ગૃહસ્થો તથા મુનિરાજેની અમારા હાથે બનેલી અનેક તસ્વીર વખણાયેલી છે. તીર્થોના પણ સુંદર ફોટાઓ થઈ શકશે. પત્રકાર
અમારા તરફથી જૈન જ્યોતિ સાપ્તાહિક તથા જૈન શિક્ષણપત્રિકા માસિક બહાર પડે છે. જેની વિશેષ માહિતી અન્યત્ર આપેલી છે. તમારા ધંધાની જાહેરાત માટે એ સુંદર સાધન છે.
આમાંના કેઈ પણ કામ માટે અમારું નામ નોંધી રાખશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com