SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન જે સમાજની સાથે આપણું જીવન જોડાયલું છે, જેના એક એક સિદ્ધાંત ન્યાયની અંતિમ ક્રાટિમાંથી આરપાર નીકળે તેવા છે અને જેને ચરણકરણાનુયોગ સર્વ પ્રકારના અધિકારીને સ્થાન આપે અને વિકસાવે તેવા છે તેને આપણા ઉપર, આપણી આવડત ઉપર ખાસ હક્ક છે તે કદી વીસરા નહિ. 3}} પત્રકારીત્વને નવયુગમાં ખાસ ઉપયાગ છે. એ સેવાભાવે આત્મઅપ ણાની અપેક્ષાએ અને શુદ્ધ સમાજઉકને હિસાબે ખીલવો, દીપાત્રો, બહલાવો. પંચાયત કુંડ ઉપર તમારા મુખ્ય આધાર છે, સમાજસમુદ્રના એ સેતુ છે એ ખાસ ધ્યાન પર લેજો. સ્થાપિત હક્કો—પછી તે દુન્યવી હાય કે દેશમાં દુનિયાથી અતીત થવાના દાવા કરનારના ઢાય તેનાથી જરા પણ ડરશેા નહિ, નવયુગમાં સેવાને જ સ્થાન છે, ધર્મને જ સ્થાન છે, હક્કને ઊભા રહેવાનું ઠેકાણું નથી એમ ચાક્કસ માણજો અને તદ્દન નિર્ભય થજો. અંતરના અવાજને કદી છુપાવશે હિ. અંતરમાંથી સાચા અવાજ આવે એવું જીવન કરી દેજો. ભૂમિકાશુદ્ધિ માટે ‘ અભય અદ્રેષ અખેદ ’—આ ત્રણ શબ્દો યોગીરાજ બતાવી ગયા છે, એ ત્રણે તમારે માટે સાનાનાં સૂત્રા છે. એ પર ખૂબ વિચાર કરશે! તે તેમાંથી મહા ભવ્ય જીવનમાર્ગો સાંપડશે. વગર સંક્રાચે આત્મપ્રગતિ અર્થે નિર્ભય થઈને તમને જે સેવામાગ અનુકૂળ લાગે તેમાં લાગી જજો. અંતે વિજય કાના તેને નિણૅય માટે એક જ સૂત્ર છે— યતે। ધર્મસ્તતા જય:' પ્રેરણા અને ભાવના " અત્યંત વિશાળ ધમ તમને સાંપડ્યો છે. એમાં મૈત્રી પ્રમાદ કરુણા અને માધ્યસ્થ ભાવ છે, એમાં શમ સ્વદ નિવેદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy