SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૬સુ અંતઃકરણના ડંખ જે કેટલાંક વર્ષોથી દબાઈ ગયા છે તે જાગશે. જૂ હૈં' ખેલી શકાય એ ધેારણ અત્યાર સ્વાર્થી પાસે ગમે તેવું સુધીમાં વધારે પ્રસરેલું છે તે ઓછું થઈ જશે. ૩૪૩ ખીજા અનેક ગુણા આ સિવાય નીતિને અંગે અનેક સદ્ગુણીના વિચાર કરી શકાય. એ સ ધર્માંના વિષયા પણ બની શકે છે, પણ નીતિના ધેારણે પણ એને વિચાર કરી શકાય. સદ્ગુણેાને અંગે માટી મેાટી ઘેાડી ખાતાને વિચાર કરવા અહીં પ્રાસંગિક છે. નીતિવાળા માણસને અંગ્રેજીમાં ‘ જેન્ટલમેન' કહે છે, તેના ધારણમાં અનેક સદ્ગુણાને સમાવેશ થાય છે. એ સર્વ ગુણા સ્ત્રી અને પુરુષને સરખી રીતે લાગુ પડે છે, દાખલા તરીકે સભ્યતાપૂર્વક ખેાલવું, માનસહિત ખેલવું, દુ:ખ ન લાગે તેવું ખેલવું, સામાને હિત કરે તેવું ખેલવું, ગાળાગાળી કરવી નહિ, પારકી નિંદા કરવી નહિ, જે હકીકત આપણે જાણતા ન હાઈએ તેવી બાબતમાં અન્ય ઉપર આળ ચડાવવાં નહિ, પેાતાના નાના ગુણોને મેટા કરી બતાવવા નહિ, ભ-કપટ ન કરવાં, ખાટા દેખાવ ન કરવા, ધન મેળવવાની તૃષામાં વિવેકને ભૂલવા નહિ, વિકથા કરવામાં વખતની બરબાદી કરવી નહિ, કજિયાક કાસ કરવા નહિ, મારામારી કરવી નહિ, વિના કારણ કાઈને કટાળેા આપવા નહિ, પરસ્ત્રીને માખેન સમાન ગણવી, દ્યુત ખેલવું નહિ, સટ્ટો ખેલવા નહિ, વેશ્યા વારાંગનાનેા પરિચય કરવા નહિ, માંસ ખાવું નહિ, કાઇ પણ આકારમાં દારૂ પીવે નહિ, કાઈ જીવને વિનાકારણ મારા નહિ, શિકાર કરવા નહિ, નિયમિત થવાની ટેવ ચૂકવી નહિ, પેાતાને પચે તેથી વધારે ખારાક લેવા નહિ, મિત્ર સ્વજનને યાગ્ય સત્કાર કરવા, ધરના માસાને સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy