________________
પ્રકરણ ૨૬ મું
ખોટા તેલથી માલ તળવે, બેટા ગજ કે વારથી માલને ભાર, ધારણ ખેટી રાખવી, આપવાનાં અને લેવાનાં ત્રાજવાં જુદાં રાખવાં એ સર્વ અપ્રમાણિક વર્તન કહેવાય છે.
નવયુગને આવી બાબતો ઉપર ઘણી ચીડ રહેશે. હિસાબ કરતાં સળ પંચાં બાશી અને બે મેલ્યા છૂટના–આવા ગેટા નહિ વાળે. સામે લેનાર વિશ્વાસુ હોય તેને એ લાભ નહિ લે.
ભાવતાલને અંગે એ પાશ્ચાત્ય વ્યાપારીનું અનુકરણ કેટલીક રીતે કરશે. યુરોપના મેટા શહેરમાં એક એક એવી દુકાને છે જેમાં હજારે નાની નાની દુકાને હેય. દરેક વસ્તુ પર ભાવ લખેલા હોય છે. નાને છોકરે જાય તે તેને એ ભાવે માલ મળે છે અને મોટે માણસ કે સ્ત્રી જાય છે તે જ ભાવે માલ મળે છે. અજાણ્યાને છેતરી દેવાની કે માલને તેલ એ છે આપવાની વૃત્તિ થતી નથી. ભાવ લખવામાં એને મરજી આવે તે તે પચીસ ટકા નફો કરે, પણ ભાવ બે નહિ અને વ્યક્તિગત જુદા જુદા ભાવતાલ નહિ. આવા ચેખા વ્યવહારથી દરેક પેઢીમાં દરરોજ પરચુરણ વેચાણ લાખ રૂપિયાનું થાય છે એટલે નીતિના ધોરણે કામ કરવાથી પરભવને સવાલ બાજુ ઉપર રાખતાં વ્યાપારની નજરે મટે વ્યાપાર થાય છે અને નફાને આધારે વ્યાપારના વિસ્તાર પર રહે છે તે તે ઉઘાડી વાત છે.
ઉપર પ્રમાણે લખેલા ભાવમાં મેટી ખરીદી કરનારને કમિશન આપવામાં આવે છે, પણ તે સર્વ ઉઘાડી સોદાની વાત છે. કેઈને છેતરવાને રસ્તે એવી રીતે કરે નહિ. વ્યાપાર વધારવાનું એ મુદ્દામ ઘેરણ હેઈ ઘરાકી વાળનાર અને જાળવી રાખનારની એ પદ્ધતિ હોઈ એ રીતે નવયુગ કામ લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Aતા ઉધીયામાં ઉધાડી