SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ પ્રવેશનાં દ્વારા થાય અને વિચારશક્તિ ખુલવાના અનેક પ્રસંગા અન્ય પ્રજાનાં જીવતાં અને ભૂતકાળનાં જીવનાને અસર કરતાં દેખાય, જ્યારે જીવનવૃત્તાંતા સત્ય સ્વરુપે અનેક આદર્શોને પૂરા પાડે અને સંવ્યવહાર હિંદના ચાર ખૂણાની બહાર સહેલાઈથી થઈ શકે, સમુદ્રપ્રયાણનાં સાધના સુલભ થાય અને અનેક પ્રાણીઓને અન્ય સંસ્કૃતિએને અભ્યાસ કરી તેના ગુણોષની વિચારણા સાથે પેાતાની સંસ્કૃતિની તુલના કરવાનું બની આવે— આ વગેરે અનેક કારણેાથી પ્રાચીન આદર્શોમાં મહાન પલટ થઈ જતા જોવાય છે અને છતાં હજુ તે તેની શરૂઆત જ છે, એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે. અત્યારના યુગમાં વતા લેાકેા તા હજુ પરિવર્તન કાળમાં છે, પૂર્વપશ્ચિમના તરગા વચ્ચે અથડાય છે, પણ પાશ્ચાત્ય ભાવનાને પચાવનારી નવા યુગ તદ્દન નવીન પ્રકારના આવવાના છે તે આ વિચારચર્ચામાં આગળ જોઈ શકાશે, કેટલુંક કલ્પી લેવું પડશે અને ખીજાં સમય શું કાર્ય કરી શકે છે તેની શક્યતા પારખવાની આવડત ઉપર મુલતવી રાખવું પડશે. વિચારકોની વધુ જવાબદારી આ વગેરે અનેક કારણેાથી નવયુગને પ્રાચીનયુગથી જુદા પાડી શકાય તેમ છે, પરિવર્તનયુગ બહુ લાંષેા વખત ન ચાલે, પણ તે સમયના વિચારકેની જવાબદારી વધારે જરૂર જ ખરી. તેનામાં દી દર્શિતા હાય તે। તે નવયુગના આવતા પ્રવાહને ઝોક આપી શકે, અનિષ્ટ સામે તૈયારી કરવાની સૂચનાએ પણ આપી શકે અને સમન્વય કરવાનાં સાધને તૈયાર કરી રાખી અનેક પ્રકારે સમાજને ઉપયાગી તત્ત્વાને બહાર લાવી શકે. નવયુગ અને પ્રાચીનયુગ વચ્ચે આ કારણે તફાવત પડે છે. અત્યારે એક વિચારને સમજતાં, એને વલણ આપતાં અને એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy