________________
-
-
-
-
પ્રકરણ રમું
૨૯૯
રીતે તૈયાર કરવાનું આખું વાતાવરણ ત્યાં નીપજાવવામાં આવશે અને એનો લાભ સર્વ વર્ગના લોકે નાતજાતના તફાવત વગર લેશે અને જિંદગીમાં આગળ વધતાં ધનથી, સેવાથી, પ્રેરણાથી એ સંસ્થાને લાભ આપશે.
કેંદ્રસ્થ સંસ્થાઓ કેળવણીની કંકસ્થ સંસ્થાઓમાં સર્વ વિદ્યાર્થીગૃહોને સૂચના આપનાર અને તેના ઉપર દેખરેખ રાખવા દ્વારા સલાહ આપનાર વિદ્યાર્થીગૃહનું સંયુક્ત યૂથ તૈયાર થશે. ત્યાં વખતેવખત ગૃહપતિઓ અને નિયામકે એકઠા મળી અનેક મહત્ત્વના વિશેની ચર્ચા કરશે, તેમાં ભાગ લેવા બહારના તા કેળવણીકારને બેલાવશે અને તે રીતે ધરણની સરળતા એકત્વતા અને સાધ્યની સાપેક્ષતા સાધશે.
કેળવણીની અનેકવિધ પ્રવૃત્તિઓને પહોંચી વળવા, તેને સૂચનાઓ આપવા અને જરૂરી મૌલિક કાર્ય કરવા કેળવણીની કેન્દ્રસ્થ સંસ્થા બનાવવામાં આવશે. ત્યાં કેળવણુની સંસ્થાઓ સંબંધી, શિક્ષણ સંબંધી, ધાર્મિક અભ્યાસની રીતિ સંબંધી, સાહિત્ય સંબંધી, પ્રચાર સંબંધી અને સામાન્ય રીતે આખા જ્ઞાનના ક્ષેત્રની બહુ લાંબી નજરે ચર્ચા કરવામાં આવશે. જે સંસ્થાને સાધને નહિ હેય તેને પૂરા પાડવામાં આવશે અને સંસ્થાઓને પરસ્પર સહકાર રહે અને વધે તેવી રીતે આખી યેજના કામ કરશે.
એ જ કેંદ્રસ્થ કેળવણી મંડળને જરૂર જણાશે ત્યારે જૈન, કોલેજ અને વિશ્વવિદ્યાલય સ્થાપશે અને ચલાવશે. જ્યાં સુધી જૈન રેસીડન્ટ યુનિવર્સિટી નહિ થાય ત્યાં સુધી સાહિત્ય અને
ધળ ઇતિહાસ અને કળાના વિષયમાં જૈન ઠેમને જે અન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com