SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮૩ હજારને બેસવાનું હોય છે. બેસવાની જગ્યા કચરાપુંજાથી ભરેલી હાય છે. અવ્યવસ્થાના, અવાજના, બગાડના હિસાબ નથી. એ જમણવારથી કઈ ભાવના પેાષાય છે તે સમજવું નવયુગને મુશ્કેલ પડશે. આવાં જમણ નવયુગ બંધ કરશે, એજમણવાર કરશે તે। આદયુક્ત જ કરશે. ૨૩૭. સ્વામીવાત્સલ્ય જેને કહેવામાં આવે છે તેમાં જમનાર કે જમાડનારને ધમ બંધુભાવ જાગી શકે એવી પરિસ્થિતિ જ રહી શકે તેમ નથી. જમણવારને બદલે જમધાડ થઈ પડી છે અને વિવેકને બદલે ગાંડપણ દેખાય છે. આવે। અભિપ્રાય નવયુગ અત્યારનાં કહેવાતા સ્વામીવલ માટે આપશે. એ એ સને એ ઉચ્છેદી નહિ નાખે, પણ સુધારશે. તદ્દન ખૂદાજ પાયા ઉપર મૂકી દેશે અને ધવાત્સલ્ય વધે તેવા પ્રેરક પાષક અને આનંદપ્રદ જમણવારને બનાવી દેશે. આ સમાં ખર્ચ કરતાં વિવેકની જરૂર છે, ખાટા દેખાવ કરતાં આવડતની જરૂર છે, અને ખાસ સંખ્યા કરતાં વાતાવરણની વિશુદ્ધતાની જરૂર છે. એ સ વ્યવસ્થાને પરિણામે લભ્ય થઈ શકે છે અને તે નવયુગ કરી બતાવશે. એ સંબંધમાં સંસ્કૃતિવાળી પ્રજા અને કામા કેવી સગવડથી જમણ કરે છે તેને અભ્યાસ કરી તે આછી સખ્યાને પણ પૂર્ણ આદરથી પ્રેમથી વ્યવસ્થાથી જમણની જરૂર દેખાશે ત્યારે આપશે. આ જમણવારના આખા સવાલ ધાર્મિક પરિસ્થિતિમાં પણ જાય છે અને વ્યાવહારિક પરિસ્થિતિમાં પણ આવે છે. વર્તમાન પરિસ્થિતિ એક દિવસ પણ ચલાવી લેવા યાગ્ય નથી. જે ધમ પંચેન્દ્રિય અસી જીવની ઉત્પત્તિ બતાવે, જે અસંખ્ય લાળીઆ જીવ ઉપજતાં ખતાવે, જે શૌચ ધર્મને અમ્રપદ આપે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy