SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ નવયુગના જૈન જ્ઞાતિ સામાજિક પ્રશ્ન વિચારતાં સૌથી મહત્ત્વના બે પ્રશ્ના તરી આવે છે. તેમાં પહેલે પ્રશ્ન જ્ઞાતિના છે. જૈનદર્શનના આખા પ્રશ્ન જોતાં અત્યારે જે ઉપલબ્ધ સાહિત્ય છે તેમાંથી કાઈ ગ્રંથમાં અમુક માતપિતાને ત્યાં જન્મ થવાથી મેાક્ષપ્રાપ્તિપ્રયાસ માટે ખીનલાયકાત થતી હાય એવું નવયુગના જોવામાં આવશે નહિ. એ ક્રમના આખા સિદ્ધાન્ત તપાસી જશે તેા તેને ઉચ્ચગાત્ર અને નીચગેાત્ર નામક એક ક મળશે, પણ તેના હાર્દમાં તે ઉતરશે ત્યારે અમુક વિભાગમાં ઉચ્ચનીયતા એટલે સરખામણીમાં વ્યવહારનજરે એ વિભાગ જણાશે પણ એને આખા આશય તદ્દન જુદો જ છે એમ એ જોશે. એ તત્ત્વજ્ઞાનના વિભાગ અત્ર ચર્ચવા નહિ શકાઈ એ, પણ એક વાત તેને સ્પષ્ટ મળી આવશે તે એ છે કે જન્મથી ઉચ્ચ કે નીચ ગાત્ર તેને સાંપડયું હાય તેથી તે ભવમાં મેાક્ષ જવાની તેની યાગ્યતા ઉપયુક્ત સાધને દ્વારા પુરુષાર્થ સાધ્ય હાવામાં તેને વાંધા જોવામાં આવશે નહિં. તેને મહાચારી કરનાર મેક્ષે ગયેલા દેખાશે, તેને દરાજ પાંચસે પાડાના વધ કરનાર તદ્ભવ મેાક્ષ સાધતા દેખાશે, મનુષ્યના મારેલા શરીરથી વિખૂટી પાડેલી ખેાપરી હાથમાં રાખનાર ‘ઉપશમ વિવેક સઁવર ' એટલા શબ્દો સાંભળી મેાક્ષમાર્ગે ચઢી જતાં એ જોશે. ચંડાળ કુળમાં ઉપજેલ હરિકેશિ, તુચ્છ ટ્રેડ જેવા હલકા મેતા` મુનિ, નાટક કરતા એલાયચી કુમારને વરનારી ઝુંબકન્યા તદ્ભવ મેાક્ષગામી દેખાશે અને અંગચેાર રાહીણેય જેવાને રસ્તા સાંપડતા એને જણાશે. ખુદ મહાવીર પરમાત્માને એ ભવમાં નીચગેાત્ર ક્રમના ઉદય ૮૨ રાત્રિ સુધી રહ્યો હતો, છતાં તેમને મેાક્ષ જવામાં વાંધા આવ્યા નથી. આવા અનેક દાખલાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy