SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ સુ ખટપટ કરનારા તેમાં ફાવી જાય તેવું ન કરવાનું કાર્ય એ સંગઠનનુ પ્રથમ પરિણામ. તેની આગાહી એટલે કે સગઠન કાયમ રહેવાના રસ્તાઓની શોધ અને તેને ગ્રહણ કરવાની તીવ્ર ઈચ્છા એ તેને કાયમ કરવામાં ખાસ સહાયભૂત થશે. સ ́ગઠન ધર્માંના પ્રાણ છે એમ ગણવામાં આવશે અને તેની પવિત્રતા સાર્વત્રિક થઈ જાય તેમ વ્યવસ્થા કરવામાં આવશે. થાય ૧૩ (૨) સંગઠનનું બીજું પરિણામ જૈનેતરને જૈન બનાવવાનું થશે. તે વિષય વધારે વિસ્તારવાળા હાઈ નીચે જુદા શિર્ષીક નીચે ચર્ચો છે, એ વિષયને ઘણી મહત્તા આપવામાં આવશે. સંઘમળના ઉપયાગ (૩) સંગઠનનું ત્રીજું પરિણામ સંધબળને કાયમ કરવાનું થશે. સંધબળ માત્ર ધાર્મિક બાબતને અંગે જ ઉપયુક્ત થશે. ધ ક્ષેત્રમાં સન્નદ્દબદ્ધ થઈ સ` જૈન તરફ અંધુભાવ વધે તેવી યેાજના થશે, પણ તેમ કરવામાં જાતીય ભાવના વધે અથવા રાષ્ટ્રીય ભાવનાને વિરાધ થાય તેવું એક પણ પગલું ભરવામાં નહિ આવે. વાત એ છે કે ધર્મના વિષય જ તદ્દન અલગ કરી દેવામાં આવશે. એમાં તત્ત્વજ્ઞાન અને મનુષ્યાના આંતર જીવનના પ્રશ્ના એવી રીતે ગુંથાઈ જશે કે એને રાષ્ટ્રધર્મ સાથે સંધ‰ન થવાના પ્રસંગ જ નહિ આવે, નવયુગ પોતાના બુદ્ધિબળ અને જ્ઞાનશક્તિને ઉપયાગ એવી રીતે કરશે કે એ દેખીતી અશક્ય લાગતી બાબત સિદ્ધ કરવા હામ ભીડશે અને તે પ્રયત્નમાં તે સમાજના સહકારથી મમ ફતેહ મેળવી શકશે. સંગઠનના ઉપયોગ કાઈને કચરવા માટે નહિ થાય, પણ ધાર્મિક પ્રગતિ એના વિશાળ અર્થમાં સિદ્ધ કરવા સતત પ્રયત્ન અનેક દિશાએ ચાલુ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy