SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગના જૈન સંયમના આ માર્ગો ખાસ પ્રસંગાને ધ્યાનમાં રાખી ચર્ચા છે. આખા વિશાળ ક્ષેત્રને અવલેાકવા માટે આ બાબતને ઇરાદાપૂર્વક વિસ્તૃત સ્થાન આપ્યું છે. એ ધારણ પ્રમાણે દ્રવ્યશ્રાવકના ભાવશ્રાવકના ગુણા તપાસી જવા તથા ૧૦૪ સંયમના ક્ષેત્રમાં સાધુના ક્ષેત્રને વિચાર પ્રસ્તુત છે તે આગળ તરતમાં જ કરવાને છે ત્યાંથી જોઈ લેવા. એ વિષય જરા વધારે અટપટા હાઈ તેને સ્વતંત્ર સ્થાન આપવું યોગ્ય ધારવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy