SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ લીધે તે પ્રાણી-સસલા ઉપર ન મૂકતાં અહર રાખે. તે વેદના ખમી. તે પછી તે મેય! હમણું તો તું વિશાળ કુળમાં ઉત્પન્ન છું, ઉપદ્રવરહિત શરીર પામ્યો છું. પ્રથમથીજ પચે ઇયિને માં છે એટલે ઉપશમાવી છે. તે જ પ્રમાણે તું ઉત્થાન, બળ, વીર્ય, પુરાકાર અને પરાક્રમથી યુક્ત છે. એથી તું મારી પાસે ગ્રહેવાથી નીકળી મુંડ થર્યો છે. છતાં આગેલી પાછલી સેત્રિમાં શમણું નિરાર્થો વાચનાને માટે વાવત ધમનુયોગનાં ચિંતવનને માટે તથા વડીનીતિ, લઘુનીતિના માટે આવતાં જતો તેમના હાથ પગને તને સ્પર્ષ થયે, અને જીરેથી તું ભણઈ ગયે, તે સર્વે તારાથી નિર્ભયપણે સહન થઈ શકયાં નહિ ક્ષોભ પામ્ય વિજખમી શકશે નહિ. દીનતારહિત ખમી શક્યો નહિશરીરને નિશ્ચળ રાખી સહન કરી શકાય નહિ તે તને ઘટીત છે? મેઘકુમારે મરપ્રભ નામના હાથીના ભવમાં એક સસલાની દયા પાળી તેનું ફળ તને એ મળ્યું, કે સંસાર ઘટાડી મનુષ્યપણું પી. તે મનુષ્ય જે શુદ્ધ વૃત્તિથી છવદયા પળે તે તેનું ફળ શું તમને ન મળે? ઘણું સ્ત્રી પુરૂષોની બેદકારીથી હજાર ત્રાસ છો હણાઈ જાય છે. બાળવાનાં લાકડાં જે કાળજી પૂર્વક ન ખંખેરય છે તેમાં ચડેલા પડેલા જીર્વે ચુલામાં અગ્નિને વશ થઈ પ્રાણ ખુએ છે. ઘી, તેલ, અને નરમ ગોળનાં તેમજ બીજા પ્રવાહી પદાર્થોનો વાસ બંધ કરવામાં કાળજી ન રાખવાથી માખી, ગરોળી, ઉદર, વંદા વગેરે ઘણા છોની ઘાત થાય છે, અને તેવા પદાર્થો ભુલથી વાપરવાથી વાપરનારને પણ નુકસાન થાય છે. સીધુ સામાન વાપરતાં પણ પુરી કાળજી, રાખવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy