________________
તેને (તેને) ઉ૫છે, તેથી તારા શરીરમાં પિત્તજ્વર અને અત્યંત દાહઉત્પન્ન થયાં. :
આવી ઉજળી અને દુસહ પીડા સાત રાત્રી દિવસ ભેગવી. એકસે વીસ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી, આર્તધ્યાનને વશ. થએલે અને દુઃખથી પીડા પામેલે, તું કાળના સમયે કાળ કરીને આજ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નદીના. દક્ષિણ તરફના કાંઠે વિંધ્યાચળ પર્વતની તળેટીમાં એક મદોન્મત્ત. શ્રેષ્ટ હાથીણીની કુક્ષીને વિષે હાથીના બચ્ચાપણે (તું) ઉત્પન્ન થયે.. ત્યારપછી તે ગજકલલિકા-હાથીણીએ નવ માસ પુરા થએ વસંત. માસને વિષે તને જન્મ આપ્યો.
તું ગર્ભવાસથી અવતર્યા પછી નાને હાથી થયો, તે વખતે રાતા કમળ જેવો, રાતા વર્ણન અને અતિ સુક્રેમળ હતું. જાસુમણ અને આરકત પારિજાત નામના વૃક્ષ, લાક્ષારસ કંકુ અને સંધ્યાકાળના વાદળાના રંગ જેવો તે હાથીને (તારે રંગ . હિતે. પોતાના યુથપતિને તું વલ્લભ થયો. યુવાન હાથીઓના ઉદર
સ્થાનમાં તે પિતાની સૂંઢ નાખતે. મતલબ કે કામક્રીડામાં તત્પર રહે. તું સેંકડો હાથીઓના પરિવારથી રમણીય પર્વતના વનને વિષે સુખે સુખે વિચરતે હતે. તું સુખમાં દહાડા ગમન કરતે.
ત્યારપછી તું બાલ્યવસ્થાથી મુકાયે.એટલે યૌવનપણું પામ્યો.એવામાં તમારે યુથપતિ–હાથીઓને ઉપરી હાથી કાળધર્મને પામ્યા. મરણ પામ્યો. તેથી એ સર્વ હાથી તથા હાથણીઓને ઉપરી થયા. રાજા થયે. તેનું નામ ભિલ્લેએ મેરૂપ્રભ એવું પાડયું હતું. તેને ચાર જંતુશળ હતા. તું હસ્તિરત્ન કહેવાયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com