________________
તુટેલા મેળાહારની માફક અ૭ વર્ષાવતી બોલી કે આ મેધમાં રાકેશનું દર્શને, રાજ્યાદિકના લાભ૩૫ અબ્યુદળને વિષે ઉત્સવને વિષે પુત્ર જન્મ વખતિ, કળત્રદેશ વગેરે તિથિઓમાં, ઇન્દ્ર વગેરેના મહાસમાં, નાગાદિકનાપૂ વખતે, પર્વ તીથિએમાં છેલ્લા દર્શન રૂપ થશે. એટલે કેશ ધોથી મુકુમારને જોયા બરાબર ગણીશું. એમ કહી તે પેટી પિતાના ઓશીકા નીચે મૂકી.
પછી મેઘકુમારનાં માતાપિતાએ ઉત્તર દિશાના મુખવાળુ સિંહસન રચાવ્યું. મેઘકુમારને બે ત્રણ વાર લેનારૂપાના કળશો વડે સુગંધી જળથી નવરાવ્યા. નવરાવી દસીઓ વાળા અતિ કેમળ ગંધકાષાય વસ્ત્ર વડે- તેનાં ગાત્ર લૂધ્યા પછીશરીરગોશિષચંદનનું વિલેપન કર્યું. વળી ભારમ-અપ પણ “અતિ કીંમતી વસપહેરાવ્યાં. વચ્ચે પહેરાવી એકાવળી, કનકાળી, મુકળાવળી, રત્નાવળી, વગેરે હારે પહેરાવ્યા. કડાં, બાજુબંધ પહેરાવ્યાં. દશે આંગળીએ મુકિાઓ પહેરાવી. કેડમાં કંદરે પહેરાવ્યો. એવા સર્વ અલંકાર પહેરાવ્યા.. માથે રત્નજડીત મુગટ પણ મૂકે. વળી દિવ્ય પુષ્પની માળા પહેરાવી. પછી ચંદનનાં સુગંધીવાળાં તેલ તેના શરીર પર છાંટયાં. .
વળી તેને સુતરથી ગુંથેલી, પુષ્પથી વીંટેલી, વાંસ વગેરેની સળીઓથી પુરેલી ચાર પ્રકારની ફૂલમાળા વડે કલ્પ વૃક્ષના જેવો અલંકૃત તથા વિબુષિત કર્યો.
ત્યારપછી શ્રેણિક રાજાએ કૌટુંબિક પુરૂષોને બેલાવ્યા અને કહ્યું, કે તમે અનેક સ્થભેવાળી, ક્રીડા કરતી પુતળીઓ જડેલી હોય તેવી, વળી તેમાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગરપક્ષી, સાપ, કિન્નર: કાલિયરમૃગ ચમચી ગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેનાં ચિચીતરેલ હોય, ઘંટાના સમુહની મનોહર અને મધુરા શબ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com