________________
હોવાથી રૈયતપર કરને બે જુજ પડત. જકાત પણ દેશી માલના વેપારને નુકશાન થાય તેવી નહતી. આવી રીતે રાજા તરફથી તેમ લેક તરફથી દેશી માલને ઉત્તેજન મળતું હોવાથી કારીગરો ઘણું સુખી હતા તેમજ બીજી સર્વ કેમ પણ સુખી હતી. પૈસે ટકે રૈયત સુખી હેવાથી લે િતરફથી તેમ રાજ્ય તરફથી શહેરમાં અને શહેરની બહાર બાગબગીચા, વાડીઓ, કુવા, વા, તળા, પુષ્કળ અને સુંદર હતાં. શહેરમાં કસરત કરવાના અખાડાઓ પણ હતા જેથી લોક પિતાના શરીરની તંદુરસ્તી મેળવી અને સાચવી શક્તા. લેકે ઉધોગી હેવાથી કોઈપણ પ્રકારની મહેનત પડે તેવા કામથી કંટાળતા નહિ. શહેરમાં ધર્મશાળાઓ પણ ઘણું હતી. જેમાં દેશવરથી આવનાર અજાણ્યા લેને ઉતરવાની સગવડ સારી હતી. શહેરનાં બીજાં મકાનો પણ ઉંચાં, લાંબાં પહેળાં, ભવ્ય દેખાવવાળાં, અંદર અને બહારની સુંદર કારીગરીવાળાં હોઈ જેનારને ઘણો આનંદ પમાડતાં હતાં. તેની કારીગરીની દેશાવરમાં તારીફ થતી એટલું જ નહિ પણ તેની નકલે થતી. તે શહેરમાં આજથી પચીસસો વરસ ઉપર પ્રજાપાલક શ્રેણિક નામને રાજા રાજ્ય કરતું હતું. તે રાજા પ્રજાપ્રિય હતું એટલે પિતાની પ્રજા કઈ રીતે સુખી થાય તેની અહરનિશ કાળજી રાખતે. પોતે ઘણી વખત ગુપ્ત રીતે નગરચર્ચા જવા નીકળો અને પિતાના નેકર વર્ગ તરફથી રૈયતને કંઈપણ કનડગત છે કે નહિ તેની ખાત્રી કરતો. તેના તાબામાં જે નાના મોટા રાજાઓ અને તાલુકદારે હતા તે સર્વ પ્રતિ તે બંધુભાવ રાખતે, તેની સાથે તેઓ પિતાની મહેરબાનીને ગેરઉપયોગ કરી ફયતને રંજાડવાનું સાહસ કરી શક્તા નહિ. તેનો પ્રભાવ એટલે બધે હતું કે બહારના રાજા શ્રેણિક સાથે દુશ્મનાવટ કરતી મૈત્રીભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com