________________
શ્વરમું]
૧૫
વીર માણિભદ્ર પુર બાહિર એક થાનિક સાર; શિખરબંધ છે ચિત્રાકાર. સત્તર તેત્રીસે મન ઉલ્લાસં; શક્તિ સેમ રહ્યા ચોમાસં. નિશદિન મુનિવર રહે તુમ ધ્યાન કરે તપ પણ નહિ અભિમાનં. અચલ અબીહર હરખે રાજ; સારે પરભવ કેરા કાજે. માણિભદ્ર આરાધન કીધું; એકસ એકવીસ દિન પ્રસિદ્ધ. પ્રત્યક્ષ તેહ થયા તતખેવ; ત્રણ વચન કહે સહિ મેવં. માગ માગ તું હું તૂઠે આજે; સારૂં હું તુજ વાંછિત કાજ. કહે મુનિવર સુણે ક્ષેત્રપાલં; તપ કરતાં મુજ કરે સંભાલ. મહિમા વધે તુજ ઈણ કામ; ખટ દર્શન જપે તુજ નામ. મહિમા વધે દેશ વિદેશ; શાન્તિ સેમ દિયે ઉપદેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com