________________
અગિયારમું]. વીરે માણિભદ્ર
આ શું ? અંતરીક્ષમાંથી વંદન કરનાર ધર્મપ્રિય ધીર વીર ! સત્ય સ્વરૂપે પ્રકટ થાઓ” ગુરુએ ધ્વનિ પ્રતિ ધ્યાન આપીને જણાવ્યું.
ગુરુ મહારાજ ! આપે મને ન ઓળખે ? " માણિભદ્ર વીરે દેવસ્વરૂપે પ્રગટ થઈ, સન્મુખ આવીને વંદન કર્યું.
ઓળખું છું. જગતના વંદનીય દેને કણ ન ઓળખે? આપ તે દેવકોટિના દેવ જ છે ને?” ગુરુદેવે પિતાની કલ્પનાશકિતનો ઉપયોગ કરતાં કહ્યું.
“આપ મને દેવસ્વરૂપમાં જોઇને એમ જ કહે એમાં નવાઈ નહિ. પરંતુ આપણે ઓળખાણું કંઈ એટલેથી જ અટકતી નથી.” વીર શ્રી એ જણાવ્યું.
તે તેથી વિશેષ શીરીતે જાણી શકું? હું તે એક મનુષ્યકેટિને જીવ છું.” આચાર્યશ્રીએ પિતાની યથાસ્થિત સ્થિતિ વ્યકત કરતાં કહ્યું.
આપ મનુષ્યકોટિના હોવા છતાં અનેક જીવને દેવ કોટિમાં મૂકી શકવાનું સામર્થ્ય ધરાવનાર એક મહાન આત્મા છે.” દેવે આચાર્યશ્રીના અજબ સામર્થ્યની સ્તુતિ કરતાં કહ્યું.
તે અધિકારી જીને ધર્મબંધ આપીને સત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com