________________
પ્રકરણ ૧૦ સુ
આત્મ બલિદાન
સમસ્ત જગતને પોતાના પ્રચંડ તાપથી તપાવતા સવિતા દેવ અસ્તાચળે સીધાવવાની તૈયારીમાં હતા. સંધ્યાદૈવી ભાસ્કર ભગવાનને વધાવવા માટે કુમકુમના થાળ લઇને ધીમે પગલે ચાલી આવતી હતી. વિશાળ વન તરુવરાના અતિ લાંમા ગએલા એળા હળવે હળવે અદૃશ્ય થવા લાગ્યા હતા. ખારાકની શેાધમાં જંગલે જંગલ ઊડનારાં પંખીઆ પેાતાના માળામાં પાછાં ફરવા માટે તત્પર બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com