________________
૫૬
આગ્રામાં ચાતુર્માંન.
[ પ્રકરણ
સમથન કર્યું. પરંતુ ભાવિના કોઇ અકળ ભેદથી માણેકશાહ શેઠનુ ધમપ્રેમી હૃદય અભિગ્રહ ધારણ કરવાના પેાતાના નિશ્ચયમાં મેરુ સમાન મક્કમ રહ્યું. એમના અડગ નિશ્ચય કાઇ પણ રીતે મિથ્યા નહિ થઇ શકે એવુ લેવામાં આવતાં આચાર્યશ્રીએ મને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા.
માણેકશાહ શેઠે ખરાખર કાર્તિક માસની કૃષ્ણ પ્રતિ પદાના દિને પ્રાતઃકાળમાં આગ્રાથી શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ આદર્યું. ખરેખર, ભાવિના ભેદ ઉકેલવા કાણુ સમથ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com