________________
૫૪
આગ્રામાં ચાતુર્માંસ.
[ પ્રકરણ
શ્રદ્ધાપૂર્વક શ્રવણુ કર્યું. આ માહાત્મ્ય ભાવિક જીવને એકાવતારી કરીને મેાક્ષપદની પ્રાપ્તિ કરાવે એવી અનંત શકિતને ધરાવનાર છે એ વાત માણેકશાહની રગેરગમાં ઊતરી ગઇ.
ઉચ્ચ કોટીના સ’સારી જીવા પણ એક તરફ ઉદ્યમ, કાય, વ્યાપાર, વ્યવહારથી અને બીજી તરફ દયા, ન્યાય, નીતિયુકત સત્યધમ વિચારથી ઘેરાઇ જઇને સત્ય માને શોધતાં ઘણીવાર ગૂંચવાઈ જાય છે. આ ઉભય ખાનુઆના સુમેળને સાધવાનું વિધાન જાણનાર જીવ તે દેવકેટના જ ગણાય છે. આવા વિરલ જીવાનુ` ભવાંતરે ઉગમસ્થાન દેવશ્રેણીમાં થતું જાય છે.
માણેકશાહ શેઠ આવા દેવકાટિના જીવ હાવાથી એમના આત્મા દિનપ્રતિદિન વિકાસના પંથે પ્રગતિ કરી રહ્યો હતા.
સસારના આધિ, વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિધ તાપમાં તવાયેલાં માણેકશાહ શેઠનાં પવિત્ર અંતરમાં શ્રી સદ્ગુરુની શીતળ છાંયાથી અને શ્રી સિદ્ધાચળ જિનદેવભૂમિના માહાત્મ્યનાં અમૃતસિંચનથી શ્રી જિન આગમ શ્રવણથી પ્રભુનાં દર્શન દનની અતિ ઉત્કંઠા જાગી ઊઠી. પૂર્વજન્મના અનેક પ્રબળ શુભ સ`સ્કારોના એકાએક ઉદય થવા માંડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com