________________
પ્રકરણ ૮ મું
આગ્રામાં ચાતુર્માસ
સાધુસંન્યાસી પાણીના રેલા સમાન છે એ કહેવત બેટી નથી. પાણીને પ્રવાહ જેમ એક સ્થળે સ્થિર રહેતે નથી, તેમ સાધુ પણ કેઈ સ્થાનમાં સ્થિર રહેતા નથી.
પૂજ્યપાદ આચાર્યશ્રી હેમવિમળસૂરિ, માણેકશાહ શેઠના મનનું સંપૂર્ણ સમાધાન કરીને ઉજ્જયિનીમાંથી વિહાર કરી ગયા. આ ઘટના પર કેટલાક સમય વ્યતીત થઈ ગયા બાદ એક વખત તેઓ પિતાનાં યતિમંડળ સહિત આગ્રા શહેરમાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીની પ્રશસ્તિ ચારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com