________________
કહે છે કે એને ઉપાય તમારા હાથમાં છે. શેઠ કહે છે કે મારા હાથમાં હેય તે કરમાવે. ગુરૂ મહારાજ માણિભદ્ર શેઠને કહે છે કે શેઠ તમારું આયુષ્ય હવે ત્રણ દિવસનું છે એ આયુષ્ય પૂર્ણ થયે તમારૂં તે અવશય છે જ પણ જે તમે સંસાર વ્યવહારને ત્યાગ કરી; અઠમનું તપ કરી મારી પાસે ઉપાશ્રયમાં અનસન કરે. અને હું તમને ખૂબ ધધ્યાનમાં અંતરધ્યાન બનાવું તે શુભ ધ્યાનપૂર્વ કે તમે મારીને દેવગતિમાં જાઓ અને તે પછી મા ઉપસર્ગ તમે દેવ થઈને ટાળે. શેઠ કહે છે કે ગુરૂરાજ એક તે મારું કલ્યાણ થતું હોય અને મારા હાથે સંઘનું ભલું થતું હોય તે હું તેમ કરવા તૈયાર છું. આ પછી માણિભદ્ર શેઠે અનશન કર્યું છે અને તે ત્રીજે દીવસે મરીને દેવ થયા છે અવધિજ્ઞાનથી જોઈ તરત જ ગુર પાસે હાજર થયા છે. ગુરૂની આજ્ઞાથી પરગચ્છના દેવને હાંકી શકે છે, અને તપગચ્છને નિરૂપદ્રવ બનાવેલ છે. તે પછી ગુરૂ મહારાજે માણિભદ્ર દેવને તપગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપ્યા છે. આવી દંતકથા ચાલે છે. પરંતુ આ જીવનચરિત્રમાં તે લોકાગચ્છના આચાર્યે ધોળાભેરવ અને કાળાભેરવની આરાધના કરી તપગચ્છના આચાર્ય શ્રી હેમવિમળસરીના શિષ્યોને મારી નાંખવા એવી ભેરેને આજ્ઞા કરેલ તેથી આગામાં ઘણું શિષ્યો મરી ગયા. તે પછી ગુરૂ મહારાજે શાસનદેવીની આરાધના કરી છે. શાસનદેવીએ પ્રતા થઈ કહ્યું છે કે તમે ગુજરાત તા જાઓ ત્યાં પાલનપુર નજીકમાં આ ઉપદ્રવને શાંત કરનાર તમને મળી રહેશે. ગુરૂએ તરતજ ગુજરાત તરફ વિહાર કર્યો છે. અહીં ઉજેણી નગરીના નગરશેઠ અનાજળને ત્યાગ કરી પગપાળા ચાલી સિહરિની યાત્રાની પ્રતિજ્ઞા લઈ “ચાલી નીકળેલ છે. તેને પાલનપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com