________________
સાતમુ' ]
વીર માણિભદ્ર.
૪૭
ત્યારે મે' અભાગીએ આપની સાથે એકદમ અયાગ્ય અને
ક્રૂર વન ચલાવીને આપના જે અક્ષમ્ય અપરાધ કર્યાં છે, તે માટે ઉજ્જયિનીના આ તમામ શ્રાવકસ સમક્ષ આજે મારા ખરા અંતઃકરણથી આપના ચરણામાં ક્ષમાયાચના કરૂ છું.”
માણેકશાહની ઉભય આંખેામાંથી અખડ અશ્રુધારા એક સરખા વેગથી વહેવા લાગી. અવાજ ગળગળા થઈ ગયા. કંઠે રૂ ધાઇ ગયા. હૃદયમાં ઝૂમે। ભરાઇ આવવાને લીધે આથી વધુ એક પણ શબ્દના ઉચ્ચાર એમનાથી થઇ શકયા નહિ.
“ ઉજ્જિયની નગરીના આ નિળહૃદયી નરવીર ! ભૂલ કબૂલ કરવાની તમારી હિ‘મત, ધમપ્રેમ અને ખરા અ’તરના પશ્ચાત્તાપ જોઇને મને અનહદ આનદ થાય છે, તમારી ગઈકાલની વર્તણુક ગમે તેવી હાય, પર`તુ અમારા મનમાં એ વિષે લેશ પણુ રાષને સ્થાન નથી. એમ છતાં પણ તમારા મનના સમાધાન માટે તમારા કોઇ પણ વન વિષે અમારા તરફથી તમને સાચા હૃદયે સપૂર્ણ ક્ષમા આપવામાં આવે છે. ભૂલ એ તા માનવ માત્રના સ્વાભાવિક ધર્મ છે. પરંતુ પેાતાની ભૂલને પકડી પાડવી, અને તેના ખુલ્લા હૃદચે સ્વીકાર કરવા, એમાં જ સાચી મહત્તા અને માનવતા છે ! એ ન્યાયમાગી . નગરશેઠ ! એક વસ્તુ ખસૂસ યાદ રાખજો કે આજથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com