________________
પ્રકરણ ૭ મું
૫૪૦ પ્રતિબોધ
પ્રભાતને પ્રકાશ પૃથ્વીના પટ પર પથરાતાં પહેલાં જ માણેકશાહ શ્રેષ્ઠી પિતાનાં નિત્યકર્મથી પરવારી રહ્યા. ગઈ, કાલનાં પોતાનાં ભીષણુ પાપકર્મનું નિવારણ કરવા માટે એમનું મન આજે તલપી રહ્યું હતું.
સવ સ્વધર્માવલંબી શ્રેષ્ઠી સમુદાયને આમંત્રણ આપી, મોટા સમારંભથી જ્ઞાનેપગરણભેટશું લઈ માણેકશાહ શેઠ સૌ સાથે આચાર્ય શ્રી હેમવિમળસૂરિના આશ્રમે આવી પહોંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com