________________
બીજી ]
વીર માણીભદ્ર.
૧૩
પદ્મનાભસૂરિની ચકાર દૃષ્ટિથી મહાર ન રહી. માણેકશાહ શેઠ જેવા ઉજ્જયિની નગરીના એક અગ્રગણ્ય ગૃહસ્થ પર પેાતાની ધારેલી અસર થતી જતી જોઇને સૂરિજીના આનંદના પાર રહ્યો નહિ. આથી તેમણે પેાતાની તમામ શકિત કુશળતા પૂર્વક માણેકશાહ શ્રેષ્ઠી પર ઠાલવવા માંડી. આચાર્યશ્રીના મુખપ્રદેશમાંથી વહેતી વધારાના વહેણમાં માણેકશાહશેઠના કુળાચારધમ વહી જવા લાગ્યું.
વ્યાખ્યાન પરિપૂર્ણ થયું. માણેકશાહનાં અંતરમાં ચાલતાં ધ યુદ્ધના નિણૅય આવી ગયા. તેમણે તે જ વખતે ઊભા થઈ, પેાતાના કુળધને વીસરી જઇને દેવદેરાસરનાં ૬શન તથા આંગીઉત્સવના ત્યાગ કરી લોકાગચ્છના સ્વીકાર કર્યો.
પેાતાનું નિશાન ખરાખર કારગત લાગેલું જોઇને સૂરિજીનુ અંતર ન દાવેશથી નાચી ઊઠયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com